ઓરીગામી – પોપ કોર્ન બોક્સ

નવેમ્બર 26, 2006 at 1:00 એ એમ (am) Leave a comment

            પપ્પા બજારમાંથી બધા માટે આટલા બધા પોપ કોર્ન લાવ્યા છે.
           પણ અરે! આ ફેરીયાએ કેવી કરામત કરી છે? ચાલો ફેરીયાભાઇની આ કરામત આપણે શીખી લઇએ.

pop_corn_box.jpg

  1. ચાલો પાછો આપણો જૂનો ને જાણીતો ચોરસ કાગળ લો. અને તેના એક વિકર્ણ આગળ વાળો.
  2. પાયાના મધ્યબિંદુ આગળથી ત્રણ સરખા ભાગ થાય તેમ ગડી કરી , ત્યાંથી કાગળને વાળો.
  3. બીજા ભાગને પણ આમ વાળો .
  4. આવો આકાર થશે. તેના આગળના પાંખીયા આમ નીચે વાળો.
  5. પાછલું પાંખીયું પણ આમ પાછળ વાળી દો.
  6. આપણું બોક્સ તૈયાર… પોપ કોર્ન ભરવા માટે ……
Advertisements

Entry filed under: ઓરીગામી-મોડલ.

દીવાસળી ખસેડો – 1 નો ઉકેલ કોયડો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: