Archive for ડિસેમ્બર, 2006
અગાશી વાળા કોયડાનો ઉકેલ
28 નવે મ્બરે આ કોયડો આપ્યો હતો. બધાને બહુ અઘરો લાગ્યો હોય તેમ લાગે છે.
ચાલો તેનો ઉકેલ જોઇએ.
એક બહિર્ગોળ કાચ લઇ. સૂર્યનાં કિરણો દોરી પર કેન્દ્રિત કરો. થોડીક જ વારમાં દોરી સળગવા લાગશે, અને પત્થર નીચે…..
વાંચકોનો ઉમળકો