ઓરીગામી – બેન્ચ

December 5, 2006 at 10:42 pm 2 comments

bench.jpg

આ મોડલ બનાવવા થોડો જાડો કાગળ ઠીક રહેશે .

  1. એક લંબચોરસ કાગળ લો અને તેને લાંબી બાજુએ વચ્ચેથી વાળો. અને વાળેલા ભાગની વચ્ચે આમ ગડી કરો.
  2. બે છેડાને ગડી  આગળ લાવો.
  3. વચ્ચે લાવેલા બન્ને છેડાના ઉપરના ખૂણા આમ ત્રાંસા વાળો.
  4. ત્રાંસા વાળેલા બન્ને ભાગને આમ પહોળા કરો.
  5. આવો આકાર બનશે.
  6. વચ્ચે આવેલા છેડાને આમ અધવારો અને ઉપરની તરફ વાળો. બેંચનો બેસવાનો ભાગ બનશે.
  7. બે બાજુના ત્રાંસી ટોચ વાળા છેડા આમ પાટલી તરફ લાવો.
  8. બેસવાનો ભાગ આમ વચ્ચે લાવો.

આપણી બેન્ચ તૈયાર…..

Entry filed under: ઓરીગામી-મોડલ. Tags: .

કોયડો અગાશી વાળા કોયડાનો ઉકેલ

2 Comments Add your own

  • 1. nilam doshi  |  December 9, 2006 at 2:08 pm

    લાગે છે આ પ્રયત્ન કરવો જોઇએ,આવડશે તો ખરું ને?

    Reply
  • 2. Neela Kadakia  |  December 12, 2006 at 4:26 am

    મારા બાળકો આવવાના છે તો આ બધા જરૂર્થી બનાવવાનો પ્ર્યત્ન કરીશ.
    જોકે સોફ્ટ ટોયસ અને ઢીંગલી તો ઘણાં બનાવ્યાં છે હવે આની પર હાથ અજમાવી જોઈશું.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

December 2006
M T W T F S S
« Nov   Jan »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: