ઓરીગામી હેટ

ડિસેમ્બર 19, 2006 at 10:06 એ એમ (am) 2 comments

party-hat.jpg

આ મોડલ બનાવવા મોટો અને જાડો ચોરસ કાગળ સારો રહેશે.

  1.  કાગળને વિકર્ણ આગળ વાળો.
  2. તેના એક છેડાને આમ વચમાં લાવો.
  3. તેજ રીતે બીજા છેડાને પણ વચમાં લાવો. થયેલા આકારને પલટાવો.
  4. ઉપરના ખૂણા આગળથી અધવારો.
  5. નીચે રહેલા કાટ્ખૂણા વાળા ભાગને ઉપર લાવો.અને આકારને પલટાવો.
  6. બીજી તરફ પણ નીચેના કાટ્ખૂણા વાળા ભાગને ઉપર લાવો.
  7. ઉપર લાવેલા આ છેડાઓને આમ વાળો 
  8. તેમાંથી આવા ફૂમતાં બનાવો. નીચે લટકતા છેદાને આમ ત્રણ ભાગમાં વાળી હેટ બનાવી દો.

મોટો કાગળ હશે તો માથે પહેરી શકાશે.

Advertisements

Entry filed under: ઓરીગામી-મોડલ.

ઓરીગામી – બજરીગર ( પેરેકીટ ) એલીયન, Aliens

2 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 215,434 વાંચકો

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: