મજાનું બેંડ- જય જાની

February 5, 2007 at 6:41 am 10 comments

ભુલકાં વગાડે વાજાં, અરે, ભાઇ ! કેવી મજા!
નટખટ કળાઓ કરતાં , અરે, ભાઇ ! કેવી મજા!

વાગે મીઠાં મધ ગીતો , અરે, ભાઇ ! કેવી મજા!
નાચતા ને વળી કૂદતાં, અરે, ભાઇ ! કેવી મજા!

પંખીડાં ચક ચક કરે, અરે, ભાઇ ! કેવી મજા!
જાનવર પાછળ ભાગે, અરે, ભાઇ ! કેવી મજા!

બધાં આનંદે નાચે, અરે, ભાઇ ! કેવી મજા!
ગાતાં વળી તે જાય, અરે, ભાઇ ! કેવી મજા!

ખેંચો રે ભાઇ ખેંચો, અરે, ભાઇ ! કેવી મજા!
હોડીને કાંઠેથી કાઢો , અરે, ભાઇ ! કેવી મજા!

ભાવાનુવાદ – સુરેશ જાની ( દાદા )

————————————————————————————————–

 Original creation by my grandson Jay- 7yrs old and a 2nd grader ….

Band that is grand

———————————
Kids playing instruments, it is fun.
They are doing actions, they’re having a run.

Playing music sweetly sweet, sweet,
They sure know, using dancing dance dance.

The birds go tweety tweet tweet ,
The animals follow them around
In the lovely camp ground.

All are dancing about the fancy and the dancy,
Singing “Pull out, pull out the boat,
Out of the ground.”

Jay Jani

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

એલીયન, Aliens આધુનિક પ્રાણીકથાઓ-2 (ઉંદર સાત પૂંછડીવાળો..)

10 Comments Add your own

 • 1. nilam doshi  |  February 5, 2007 at 8:26 am

  વહાલા જયને અભિનંદન,સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  દાદા, મોર ના ઇંડા ચીતરવા ન પડે.

  જય ખૂબ ખૂબ આગળ વધે,,જીવનના દરેક ક્ષેત્રમાં..એવી દિલની શુભેચ્છા.ખૂબ વહાલ સાથે.

  Reply
 • 2. વિવેક  |  February 5, 2007 at 1:20 pm

  સુંદર કવિતા… નાનુડા રાજકુમારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મને મારા જોડકણા લખવાના દિવસો યાદ આવી ગયા…. આ આકાશને ક્ષિતિજથીય વિશાળ ફલક આપજો…

  Reply
 • 3. pravinchandra  |  February 5, 2007 at 2:08 pm

  સુરેશભાઈ,
  ભાવાનુવાદ પણ મૌલિક કૃતિ જેટલો સુંદર થયો છે.
  સ્થાપિત કવિઓની હરોળમાં જલ્દી આવી જશો એવું
  લાગે છે.
  જલ્દી કરો;અમે રાહ જોઈએ છીએ.
  મંગલ કામના સાથે.
  પ્રવીણભાઈ.

  Reply
 • 4. Kamal Vyas  |  February 6, 2007 at 4:15 am

  Nice one

  Congrats.

  Kamal

  Reply
 • 5. Rucha Jani  |  February 6, 2007 at 7:01 pm

  Thank you Pappa for translating Jay’s poem.

  Thank You Rekhfoi for putting it on your blog.

  Reply
 • 6. Jugalkishor  |  February 8, 2007 at 2:53 am

  પૌત્ર-જય.

  પૌત્ર જય,
  શબ્દોના સંસ્કારતણી પા પા પગલીએ વિજય !

  આ ઊગ્યું અરુણ પ્રભાત,
  કેટલો દિવસ હજી તો બાકી-
  બાકી હજી કેટલી વાત ?!
  નાનકડો અહો શબ્દ-પ્રપાત !
  જય,તું શબ્દ-જગતનું વિસ્મય !…..પૌત્ર જય.

  અંધારે અટવાયેલી નાવ ,
  કળણમાં ખુંચ્યો કાફલો સાવ ;
  વ્યથાનો માર્યો બાળકવિ શો કરતો રાવ !
  ‘બોટ’ને બચાવવાનો નિશ્ચય ?!………પૌત્ર જય.

  અહીં સૌ ભાષા ભાષા રમે ,
  રમે સૌ ગુર્જરચોકે ; ગમે.
  શબદની અપાર મુંઝવણોમાં તોયે, અમે !
  તું તારી ભાષામાં શો તન્મય !……….પૌત્ર જય.

  મુબારક તારી ભાષા તને,
  માતૃભાષા ફસાઈ આ ફોન્ટ-વમળની કને ;
  સમસ્યાઓના દરિયે હંકારી મેં હોંશ ; અને
  છું સરળ ફોન્ટની નાવ વિષે નિ:સંશય !

  અભિનંદનના હે અધિકારી ! તવ જય !
  પૌત્ર જય.

  Reply
 • 7. વિશ્વદીપ બારડ ( Vishwadeep Barad)  |  February 9, 2007 at 5:13 pm

  it’s very good kids block with fun and some creative ideas.

  Reply
 • 8. Neela Kadakia  |  February 13, 2007 at 9:02 am

  વાંચવાની કેવી મઝા

  Reply
 • 9. Rajendra Trivedi, M.D.  |  June 20, 2007 at 12:19 am

  DEAR JAY,

  I KNOW YOUR DAD AND DADAJI.YOUR LOVE TO WRITE WILL SAY JAY JAY HO IN YOUR LIFE.GIVE MY REGARDS TO SURESH DADAJI AND MASIBA.
  WITH LOVE,

  RAJOO DADA
  THE TRIVEDI

  Reply
 • 10. readsetu  |  January 21, 2008 at 7:43 am

  How much time U R spending for all !!!!!!! congrets…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

February 2007
M T W T F S S
« Jan   Mar »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: