Archive for માર્ચ, 2007
આધુનિક પ્રાણીકથાઓ-2 (ઉંદર સાત પૂંછડીવાળો..)
દોસ્તો,આપણે સૌએ પંચતંત્રની વાર્તાઓ માણી છે.પણ મિત્રો,જીવનના દરેક ક્ષેત્રમાં પરિવર્તન હમેશા આવે જ છે ને?આજે તમને સૌને ટી.વી. કોમ્પ્યુટર,.મોબાઇલ..બધી વસ્તુઓની ખબર છે…અને તમે રોજ એ બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો…જાણો છો..માણો છો….પહેલાનું બાળક શેરીમાં… ધૂળમાં..ગીલ્લી દંડા…ખો ખો કે હુ તૂ તૂ…વિગેરે રમતો રમતા.આજે તમે બધા વીડિયો ગેમ,કોમ્પ્યુટર ગેમ…એવું બધું રમો છો…બરાબરને?સમય પ્રમાણે બધું બદલાતું રહે છે. અને માણસો જ નહીં..આજે તો પ્રાણીઓ પણ વધુ સ્માર્ટ…વધુ હોંશિયાર બની ગયા છે…તમારી જેમ જ…આજે આપણે તમારી જાણી તી અને માનીતી વાર્તાઓ 21 મી સદીના પ્રાણીઓની..વાતો માણીશું. મિત્રો,તમે સૌએ ઉંદર સાત પૂંછડીવાળાની વાર્તા સાંભળી છે..બરાબરને?કેવી મજા આવી હતી?ચાલો માણીએ 21 મી સદીના ઉંદરની વાર્તા. (વધુ…)
વાંચકોનો ઉમળકો