Archive for મે, 2007
સોનુ…
સોનુ ઘરમાં બધાનો લાડલો ને ચાગલો.ઘરમાં બધું સોનુ ને ભાવતું જ બને.અને સોનુભાઇની દાદાગીરી કંઇ ઓછી હતી?આમ બધી રીતે ડાહ્યા સોનુ ને જમવામાં અમુક જ વસ્તુઓ જોઇએ..અને તેને ભાવે..ને ન ભાવે તેનું લીસ્ટ બહું મોટું હતું. ને તો યે જમવામાં તેના નખરા ઉભા જ હોય!!તેની મમ્મી રોજ સોનુ માટે જુદુ..તેને ભાવે તેવું જ બનાવતી હતી.તેથી સોનુભાઇને વાંધો નહોતો આવતો. પણ..એક વખત વેકેશનમાં સોનુ તેના કાકી ને ઘેર ગયો.કાકા,કાકી ખૂબ પ્રેમાળ હતા…સોનુ ને તો મજા આવી.સાંજે બધા સાથે જમવા બેઠા.ને બધાની થાળીઓ પીરસાણી એટલે સોનુએ તો પોતાના ઘરની આદત મુજબ પૂછ્યું,
”કાકી,મારે માટે શું બનાવ્યું છે?” (વધુ…)
વાંચકોનો ઉમળકો