Archive for ઓગસ્ટ, 2007
કેરમમાં ટાઈ
છેલ્લા દોઢેક વરસથી લગભગ રોજ સાંજે મારા જમાઈ ધર્મેન્દ્રની સાથે હું કેરમ રમું છું. અહીં બધા તેમને ‘ડેન’ કહે છે. કો’ક જ દીવસ ખાલી જતો હશે. ડેનનો બધો થાક ઉતરી જાય. મોટાભાગે તો તે જ જીતે. હુ ય કો’ક દી’ તો જીતું હોં! (વધુ…)
પેન્ટોમીનો
જાતજાતના આકારો વાપરીને બનાવાતી આકૃતીઓ પઝલની દુનીયામાં બહુ પ્રચલીત છે. ચાઈનીઝ ટેન્ગ્રામ વીશે આપણે અહીં જાણકારી મેળવી છે. આજે આવી એક બીજી પધ્ધતી – પેન્ટોમીનો વીશે જાણીએ – (વધુ…)
ફ્રીસેલ- જાણવા જેવું
કોમ્પ્યુટર પર મજા માણતું કોણ ફ્રીસેલની રમત નહીં રમતું હોય? આજની મારી શોધ માણો –
29754 નમ્બરની રમત રમી જુઓ.
પહેલે જ ધડાકે ચાર એક્કા સર થઈ જશે !!!!
વાંચકોનો ઉમળકો