પેન્ટોમીનો

ઓગસ્ટ 19, 2007 at 7:39 પી એમ(pm) 4 comments

            જાતજાતના આકારો વાપરીને બનાવાતી આકૃતીઓ પઝલની દુનીયામાં બહુ પ્રચલીત છે. ચાઈનીઝ ટેન્ગ્રામ વીશે આપણે અહીં જાણકારી મેળવી છે. આજે આવી એક બીજી પધ્ધતી – પેન્ટોમીનો વીશે જાણીએ –

pentomino.jpg           

     પાંચ ચોરસને ઉપર બતાવ્યા પ્રમાણે, માત્ર બાર જુદી જુદી રીતે જોડી શકાય. આ બાર આકારને ‘ પેન્ટોમીનો ‘ કહેવામાં આવે છે. તેને ઉલટાવ્યા વગર વાપરીને જાતજાતની આકૃતીઓ – ખાસ કરીને પુર્ણ લંબચોરસ બનાવી શકાતા હોય છે. ( નીચે બતાવ્યા છે તેવા) . આ પઝલની રમત ઠીક ઠીક જાણીતી છે. આ આકારોને ઉલટાવીને પણ બીજી ઘણી આકૃતીઓ બનાવી શકાય. પણ સ્ટાન્ડર્ડ પેન્ટોમીનોમાં આમ ઉલટાવવાની છુટ લેવાતી નથી.

pentomino_1.jpg

     આ સીધ્ધાંત વાપરીને બનાવેલી કોમ્પ્યુટરની વીડીયો ગેમ ‘ટેટ્રીસ’ તો બહુ જ જાણીતી છે.

પેન્ટોમીનો વીશે વધુ જાણો.

Advertisements

Entry filed under: હોબી, Hobby.

ફ્રીસેલ- જાણવા જેવું કેરમમાં ટાઈ

4 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: