Archive for ફેબ્રુવારી, 2008
હું ને ચન્દુ છાનામાના
હું ને ચન્દુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતુ મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા. (વધુ…)
આધુનિક પ્રાણીકથાઓ-3(ધ્રુવ,ગોટ અને એપલ)
એક ગોટ(બકરી)ને એપલ(સફરજન ખાવુ હતુ.તેણે તેના દોસ્ત મંકી(વાદરા)ને પૂછ્યુ”મંકી,મંકી તારી પાસે એપલ છે?મંકી હુપ હુપ કરતુ બોલ્યુ”ના,ના,ના”મારી બનાના(કેળુ)છે પણ એપલ નથી. આપણે મારી દોસ્ત સ્પેરો(ચકી)ને પૂછીએ”.તે બેય સ્પેરો પાસે ગયા અને પૂછ્યુ”સ્પેરો,સ્પેરો,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે”સ્પેરો કહે,ના,ના,ના,મારી પાસે ઓરેન્જ (નાર્ંગી)છે પણ એપલ નથી. આપણે મારા દોસ્ત પેરટ(પોપટ) પાસે જઈએ.”બધા પેરટ પાસે ગયા અને પૂછ્યું (વધુ…)
વાંચકોનો ઉમળકો