ધ્રુવ હસે ને મરકે છે કે..

માર્ચ 1, 2008 at 11:13 એ એમ (am) 3 comments

01010067.jpg

ધ્રુવ હસે ને મરકે છે કૈં
જોઈ ક્રુપાને હરખે છે કૈં
એક અવાજ અનેરો લાગે
દિયાબાને પરખે છે કૈં…ધ્રુવ હસે ને
ડાહ્યો ડમરો થઈને ઉઘે
રાજુબાની પડખે છે કૈં…ધ્રુવ હસે ને
પંચમ પપ્પા સ્પીકર-પારથી
અચરજે થઈને અડકે છે કૈં…ધ્રુવ હસે ને
રવિદાદાનો અડકો-દડકો
ધીંગામસ્તી છલકે છે કૈં…ધ્રુવ હસે ને
મૂંછ મરડતા દિલીપદાદાનો
બહાદુર બ્ંકો બરકે છે કૈં…ધ્રુવ હસે ને
—-પંચમ શુક્લ
 

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

હું ને ચન્દુ છાનામાના ચલ મારા ઘોડા રે…

3 ટિપ્પણીઓ Add your own

  • 1. નીલા  |  માર્ચ 2, 2008 પર 1:34 એ એમ (am)

    મઝાનું ગીત લખ્યું છે પંચમભાઈએ.
    દાદા દાદી, નાના નાની બધાનાં નામ આવી ગયા.

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  માર્ચ 3, 2008 પર 11:24 એ એમ (am)

    ધ્રુવના ફોટા અહીં જોવાનો આનંદ અનેરો છે. સરસ ગીત. ગમ્યું.

    જવાબ આપો
  • 3. nilam doshi  |  માર્ચ 3, 2008 પર 1:20 પી એમ(pm)

    સુંદર ગીત સાથે લાડલા ધ્રુવનો ફોટો..સોનામાં સુગંધ…ખૂબ ખૂબ વહાલ ધ્રુવભાઇને…

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,708 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: