ધ્રુવ હસે ને મરકે છે કે..

March 1, 2008 at 11:13 am 3 comments

01010067.jpg

ધ્રુવ હસે ને મરકે છે કૈં
જોઈ ક્રુપાને હરખે છે કૈં
એક અવાજ અનેરો લાગે
દિયાબાને પરખે છે કૈં…ધ્રુવ હસે ને
ડાહ્યો ડમરો થઈને ઉઘે
રાજુબાની પડખે છે કૈં…ધ્રુવ હસે ને
પંચમ પપ્પા સ્પીકર-પારથી
અચરજે થઈને અડકે છે કૈં…ધ્રુવ હસે ને
રવિદાદાનો અડકો-દડકો
ધીંગામસ્તી છલકે છે કૈં…ધ્રુવ હસે ને
મૂંછ મરડતા દિલીપદાદાનો
બહાદુર બ્ંકો બરકે છે કૈં…ધ્રુવ હસે ને
—-પંચમ શુક્લ
 

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

હું ને ચન્દુ છાનામાના ચલ મારા ઘોડા રે…

3 Comments Add your own

  • 1. નીલા  |  March 2, 2008 at 1:34 am

    મઝાનું ગીત લખ્યું છે પંચમભાઈએ.
    દાદા દાદી, નાના નાની બધાનાં નામ આવી ગયા.

    Reply
  • 2. સુરેશ જાની  |  March 3, 2008 at 11:24 am

    ધ્રુવના ફોટા અહીં જોવાનો આનંદ અનેરો છે. સરસ ગીત. ગમ્યું.

    Reply
  • 3. nilam doshi  |  March 3, 2008 at 1:20 pm

    સુંદર ગીત સાથે લાડલા ધ્રુવનો ફોટો..સોનામાં સુગંધ…ખૂબ ખૂબ વહાલ ધ્રુવભાઇને…

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: