ફુગ્ગાવાળો આયો.

માર્ચ 4, 2008 at 6:23 પી એમ(pm) Leave a comment

baloons2.jpg

હે આ નાનામોટા
ફુગ્ગાવાળો આયો.
હે આ લીલાપીળા
રાતા ફુગ્ગા લાયો…


કોઈ લાંબા,
કોઈ ટૂંકા,
કોઈ લાંબા કોઈ ટૂંકા ફુગ્ગા,
ઊંચે ઉડાડતો આયો..હે આ નાના મોટા
હું તો મોઢું ફુલાવું
પછી ફુગ્ગો ફુલાવું,
ફુલી ફુલીને ફટાક..
બાળકને એ અવાજ ગમતો
તાળી પાડે પટાક..
ભાતભાતના ભુલકાંઓનો
મેળો અહીં ભરાયો..હે આ નાના મોટા
હું તો બુમો મોટી પાડું,
સાથે પીપુડી વગાડું,
પેંપેંચીચીંચૂચૂં કટાક..
અવાજ બધે છવાયો..હે આ નાના મોટા

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

અમે બસમાં ગ્યાતા ટન..ટન..ટન ઉંદર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: