ચલ મારા ઘોડા રે…

March 4, 2008 at 5:54 pm Leave a comment

horse-riding.jpg

ચલ મારા ઘોડા રે
તબડક-તબડક!
જ્ંગલ આવે,ઝાડી આવે,
નદીઓ આવે,નાળા આવે,
તરસ લાગી છે?
પાણી પીવું છે?
ના..ના..ના..ના..ચલ મારા ઘોડા રે…


વાંકાચૂંકા રસ્તા આવે,
ઊંચાઊંચા પહાડ આવે,
થાક લાગ્યો છે?
આરામ કરવો છે?
ના..ના..ના..ના..ચલ મારા ઘોડા રે..
મામ્માનું ઘર દૂર દૂર,
ચાલ ઘોડા તું ચતુર,
ઘાસ ખાવું છે?
ચણા ખાવા છે?
ના..ના..ના..ના..ચલ મારા ઘોડા રે..

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

ધ્રુવ હસે ને મરકે છે કે.. અમે બસમાં ગ્યાતા ટન..ટન..ટન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: