ઉંદર

માર્ચ 6, 2008 at 11:53 એ એમ (am) Leave a comment

mouse-animated.gif 

રાજા રાજા રાજા,
હું છું રાતનો રાજા.
જોવા જેવો ઠાઠ મારો,
મારે મોટી મૂંછ.
મારે મોટી મોટી મૂંછ…..
દડબડ દડબડ કરતો ચાલું
પાછળ લાંબી પૂંછ,
મારે પાછળ લાંબી પૂંછ….
આખી રાત મન ફાવે ત્યાં,
ઘરઘરમાં હું રખડું,
કદી જો બિલ્લી સામે મળે તો
એનો કાન પકડું,
ચાઉં ચાઉં ચાઉં ચાઉં…
ચાઉં ચાઉં ચાઉં ચાઉં….
 

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

ફુગ્ગાવાળો આયો. નહિતર પત્ંગિયું ઉડી જશે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,208 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: