સાયકલ મારી સ..ર..ર..ર જાય

માર્ચ 6, 2008 at 12:27 પી એમ(pm) 2 comments

kid-and-bicycle.jpg

સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.
ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહીંતર વચમાં ચગદઈ જશો.
રસ્તામાં છીંકણી ના સૂંઘાય,
વાતોમાં સાયકલ વાગી જાય…સાયકલ મારી
મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો,
પાઘડી પડશે તો ગુસ્સે થશો.
ચોપડા ચીતરી ચાલ્યા બજાર,
આઘા ખસીને કરજો વિચાર…સાયકલ મારી

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

પોપટ પાંજરામાં મીઠુ મીઠુ બોલે ફાંદાળુ પેટ છે પપ્પાનું

2 ટિપ્પણીઓ Add your own

  • 1. Dhwani joshi  |  માર્ચ 31, 2008 પર 9:21 પી એમ(pm)

    lol…wow…this ws my fvrt song… i ws teasng my grand ma..

    જવાબ આપો
  • 2. વિનય ખત્રી  |  મે 3, 2011 પર 2:04 પી એમ(pm)

    મજાનું બાળકાવ્ય.

    નીચેના શબ્દોમાં ભૂલ હોય એવું લાગે છે…
    ૧) ચગદઈ = ચગદાઈ
    ૨) મોટ = મોટા

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 214,855 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: