પોપટ પાંજરામાં મીઠુ મીઠુ બોલે

માર્ચ 6, 2008 at 12:17 પી એમ(pm) Leave a comment

arg-parrot-48-url.gif

પોપટ પાંજરામાં,
મીઠુ મીઠુ બોલે.
એને સાંભળીને
દિલ અમારું ડોલે…..પોપટ પાંજરામાં


લીલો  લીલો રંગ એનો,
લીલો લીલો રંગ.
રાતી રાતી ચાંચ,
કાળો કાઠલાનો રંગ.
પેરુ ખાય,મરચા ખાય,
ગોરસ-આમલી ખાય,
રામરામ સીતારામ બોલતો જાય…પોપટ પાંજરામાં
પ્પટ પટ થાય
એની ગોળ ગોળ આંખો,
શોભે એની પૂંચડી,
ને શોભે એની પાંખો..પોપટ પાંજરામાં

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

નહિતર પત્ંગિયું ઉડી જશે…. સાયકલ મારી સ..ર..ર..ર જાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: