પરોઢિયે પંખી જાગીને

માર્ચ 22, 2008 at 5:46 પી એમ(pm) 4 comments

child-praying.jpg

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારાં ગાન,
પરોઢિયે મંદિર મસ્જિદમાં, ધરતા લોકો તારું ધ્યાન.
હરતાં ફરતાં કે નિંદરમાં, રાતે દિવસે સાંજ સવાર,
તારો અમને સાથ સદાયે, તું છે સૌનો રક્ષ્ણહાર.
તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહીં વસે છે તું,
ચાંદા સૂરજમાંયે તું છે, ફૂલો માંહી હસે છે તું.
દેવ, બનાવી દુનિયા છે તેં, તારો છે સૌને આધાર,
તું છે સૌનો, સૌ તારાં છે, નમીએ તુજને વારંવાર.

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

કાચબો,કશ્યપ અને ટેરાપીન્સ માસ ચક્ર

4 ટિપ્પણીઓ Add your own

 • 1. jayeshupadhyaya  |  જૂન 6, 2008 પર 10:02 એ એમ (am)

  કેટલા વર્ષો પછી આ પ્રાર્થના વાંચી આભાર

  જવાબ આપો
 • 2. Mitra Patel  |  જુલાઇ 30, 2008 પર 8:57 પી એમ(pm)

  Very very nice prayer…..i remember it from 1st grade:) Masi your entire site is very good….i read it regularly. Will be very helpful to me in teaching our mother tongue to my little jaansi who will be raised in US. Thanks 🙂

  જવાબ આપો
 • 3. bharati  |  મે 31, 2009 પર 1:53 એ એમ (am)

  very good prayer.I want more

  જવાબ આપો
 • 4. alishah  |  સપ્ટેમ્બર 4, 2009 પર 3:12 પી એમ(pm)

  i am music teacher,i like prayer as like this i want more.ok?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 226,596 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: