બાળશિક્ષણની રીતો

March 25, 2008 at 1:05 pm 1 comment

દરેક માબાપ ઈચ્છે છે કે તેમનું બાળક ખૂબ જ હોંશિયારૢ અને સારું બને. આ માટે તેઓ તનતોડ મહેનત કરે છે અને ઉત્તમ શિક્ષણૢ ખોરાક કપડાં મકાન વિગેરે પૂરાં પાડે છે.પરંતુ માત્ર આ જ સુવિધાઓ તેના શક્તિશાળી ચારિત્ર્ય અને મગજ તથા આત્માનો સર્વાંગી વિકાસ કેળવવામાં સદંતર નિષ્ફળ જાય છે. એટલે સમજવાની વાત તો એ જ છે કે બાળક પર આવી ભૌતિક સંપઆઓનું રોકાણ કરવાથી માત્ર બાહ્ય સમૃધ્ધિ જ મળી શકશે  તેનાથી મૂલ્યોની આંતરિક શક્તિ નહીં વિકસે  જ્યારે બાળકમાં રોકાણ કરવાથી આંતરિક સુષુપ્ત શક્તિઓ ખીલશે અને મેળવેલી બાહ્ય સમૃધ્ધિને તે ટકાવી રાખશે.

મા-બાપ બાળકના શિક્ષણ ઉછેર અને વિકાસમાં જ્યારે રસ લે ત્યારે બાળકની પ્રતિભા અને તેના શૈક્ષણિક દેખાવમાં અકલ્પ્ય સુધારો જોવા મળે છે.

વાયગોત્સ્કી નામના એક ખૂબ જ જાણીતા શિક્ષણશાસ્ત્રી અને કેળવણીકાર જણાવે છે કે–માર્ગદર્શનથી વિકાસ વધે છે.

આ માટે અમદાવાદમાં આવેલી એકલ્વ્ય એજ્યુકેશન ફાઉંડેશન સંસ્થાએ એક ખૂબ સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું નામ છે—-બાળક સાથેની અમૂલ્ય પળો.

આ પુસ્તક આપના બાળકના સાચા શિક્ષણમાં અત્યંત ઉપયોગી બની શકશે. તેમાં આપના બાળકના શિક્ષણમાં પ્રવૃત્ત થવાની 101 રીતોનું સચિત્ર સૂચન કરેલું છે. જો આ પુસ્તક વસાવી શકાય તો તે તમને ખૂબ જ મદદરૂપ બનશે.

અહીં આપણે તેમાં આપેલી રીતોનો એક પછી એક અભ્યાસ કરીશું.

મૂળ પુસ્તકમાં થોડો ઉમેરો કરી આ શ્રેણી અહીં શરૂ કરું છું અને તે માટે એકલવ્ય એજુકેશન ફાઉંડેશનનો હાર્દિક આભાર માનું છું.

Advertisements

Entry filed under: શિક્ષણ વિચાર.

એકડે મીંડે દસ બાળશિક્ષણની રીત્-1

1 Comment Add your own

 • 1. Ami  |  August 20, 2009 at 5:56 pm

  Bahen sri,

  aa lekh haji aagal chalvano chhe em mane lagyu.

  Available hoy to eni link aapjo. Please.

  My baby is 14 months old. and I really want to grow her in the most beautiful way I can.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,667 વાંચકો

દિવસવાર ટપાલ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: