Archive for એપ્રિલ, 2008
સૌનું કરો કલ્યાણ
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
નર-નારી, પશુ-પક્ષી(૨)જીવ જંતુનું તમામ, (વધુ…)
બ્રેડલી
સામગ્રી-
૩ કે ૪ સ્લાઈસ બ્રેડ
૮ ઈડલી(આગલા દિવસે કરેલી)
૪-લીલા મરચા(મોટા કટકા કરવા)
૧ ચમચી આદુની પેસ્ટ
૩ નાના કાંદા(બારીક કાપેલા)
૨ મીડિયમ કદના ટમેટા(નાના નાના કાપવા)
૧ ચમચી હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ
મીઠા લીમડાના ૪-૫ પાન
૨ ચમચા બારીક સમારેલી કોથમીર
૧ ચમચો તેલ
૧ ચમચી રાઈ
૧ ચમચી હીંગ (વધુ…)
૨૫ મી એપ્રિલ-રાષ્ટ્રીય DNA દિવસ
૨૫ મી તારીખ..રાષ્ટ્રીય DNA દિવસ
તેના વિષે થોડી વાતો કરી લઈએ.
DNA ની શોધમાં ઘણા વૈજ્ઞાનિકોનો ફાળો છે. પણ સૌ પ્રથમવાર વોટ્સન અને ક્રીક નામના વૈજ્ઞાનિકોએ તેનું અણુમોડેલ શોધ્યું.
એના માટે તેમને ઈ.સ્.૧૯૫૩ ના ફેબ્રુઆરી માસના અંતિમ દિવસે નોબલ પારિતોષિક એનાયત થયું. (વધુ…)
રેતીમાં પડેલાં પગલાં
એક રાત્રે મને સ્વપ્ન આવ્યું- (વધુ…)
પુત્રીજન્મનાં વધામણાં
“દીકરો મારો લાડકવાયો” એ હાલરડું મૂક્યા પછી વિચાર આવ્યો કે દીકરી માટે હાલરડું કયું? અહીં એક ગીત છે (જનનીની જોડ સખી નહીં જડે રે લોલ)ના ઢાળમાં ગાઈ શકાય તેવું.તે હાલરડા તરીકે પણ કામ લાગે…
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ (વધુ…)
ચાલો પ્રયોગ કરીએ-૧
જુદી જુદી સપાટીએ તરતા ઘન પદાર્થો
સાધનો-
૧-પારો,કર્બન ટેટ્રાક્લોરાઈડ, કેરોસીન તેલ
૨-લોખંડના ટૂકડા,એબોનાઈટ, મીણના ટૂકડા,લાકડાનું બૂચ
૩-કાચનો લાંબો નળાકાર (વધુ…)
ખમણ ઢોકળા
બાળકોને ભાવતી વસ્તુઓમાં ખમણ ઢોકળાનો સમાવેશ થાય છે.અહીં બે રીત આપેલી છે.મારા અનુભવથી કહી શકું કે બીજી રીત ખૂબ સરળ છે અને એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે. (વધુ…)
સફરજન
સફરજન
૧-સફરજનના ઝાડ વધુમાં વધુ ૩૦ફૂટ સુધી ઉંચા થાય છે.
૨-તેને આહારમાં લેવાથી તેમાં રહેલું પેક્ટીન નામનું રસાયણ શરીરમાં રહેલ કફને છૂટો પાડે છે.
૩-તે હ્રદય,મગજ,યકૃત,હોજરીને બળ આપે છે.
૪-એક સફરજનમાંથી ૭૫ કેલરી ઉર્જા મળે છે. વજન ઓછું કરવા પણ સફરજન ઉપયોગી છે.
૫-રોજ બે સફરજન ચાવીને ખાવાથી કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે.
૬-મગજ અને જ્ઞાનતંતુઓની નબળાઈ,મૂત્રપિંડની પથરી,એસીડીટી,માથાનો દુખાવો જેવા રોગોમાં રાહત મળે છે.
૭-સફરજનમાં ૮૫.૯ % પાણી,૦.૩ %પ્રોટીન, ૯.૫ % કાર્બોહાઈડ્રેટ ,ખનિજ તત્વો ૦.૪ % છે. ઉપરાંત તેમાં લોહ, ફોસ્ફરસ,કેલ્શિયમ, વિટામીન એ-બી-સી રહેલા છે.
એપ્રિલ 16, 2008 at 10:59 એ એમ (am) rajeshwari Leave a comment
વાંચકોનો ઉમળકો