ગણિત ગમ્મત-૧

એપ્રિલ 5, 2008 at 6:39 એ એમ (am) 4 comments

 

1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321

1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111

9 x 9 + 7 = 88
98 x 9 + 6 = 888
987 x 9 + 5 = 8888
9876 x 9 + 4 = 88888
98765 x 9 + 3 = 888888
987654 x 9 + 2 = 8888888
9876543 x 9 + 1 = 88888888
98765432 x 9 + 0 = 888888888

મઝાનું છે નહીં?
હવે આ સમરૂપતા જુઓ
1 x 1 = 1
11 x 11 = 121
111 x 111 = 12321
1111 x 1111 = 1234321
11111 x 11111 = 123454321
111111 x 111111 = 12345654321
1111111 x 1111111 = 1234567654321
11111111 x 11111111 = 123456787654321
111111111 x 111111111 = 12345678987654321

અને હવે આ જુઓ

101%

માત્ર અને માત્ર ગણિતિક દ્રષ્ટિબિંદુથી જોઈએ તો

100% એટલે શું?
100% થી વધુ આપવું એટલે શુ?

આપણે  ઘણીવાર ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે તેઓ 100% પણ વધુ આપે છે.શું આ નવાઈ ભરેલું નથી?

આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં મૂકાે છીએ કે જ્યારે કોઈ આપણને 100% થી પણ વધુ આપવા માંગતું હોય્..

101 મેળવવાનું કેવું લાગે?કહો તો.
જીવનમાં 100% બરાબર શું હોઈ શકે? કહો તો…
અહીં એક નાનકડું ગણિતિક સૂત્ર છે જે કદાચ આ પ્રશ્નોનાં જવાબ આપી શકે.
જો

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ને આપણે નીચે પ્રમાણે લખીએ તો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26.
તો

H-A-R-D-W-O-R- K (સખત પરિશ્રમ)=
8+1+18+4+23+15+18+11 = 98%
અને

K-N-O-W-L-E-D-G-E =(જ્ઞાન)

11+14+15+23+12+5+4+7+5 = 96%

પરંતુ

A-T-T-I-T-U-D-E =(વલણ)

1+20+20+9+20+21+4+5 = 100%

તો હવે વિચારી જુઓ તો
love of God will take you:

L-O-V-E – O-F – G-O-D(ઈશ્વરનો પ્રેમ) = શું થાય?

12+15+22+5+15+6+7+15+4 = 101%
 
આથી કોઈ પણ કહી શકે કે સખત પરિશ્રમ અને જ્ઞાન 100 % ની નજીક લઈ શકે છે.વલણ તમને 100 % એ પહોંચાડે છે પરંતુ ઈશ્વર્નો પ્રેમ જ તમને 100 % થી ય ઉપર પહોંચાડે છે.(ગણિતિક રીતે 101 %)

Advertisements

Entry filed under: ગમ્મત.

ડાયનોસોર પાર્ક મસાલેદાર બટેટીઓ..(બેબી પોટેટોઝ)

4 ટિપ્પણીઓ Add your own

 • 1. seta anand  |  જૂન 21, 2010 પર 2:47 પી એમ(pm)

  vah maja padi abhar.

  જવાબ આપો
 • 2. seta anand  |  જૂન 21, 2010 પર 2:48 પી એમ(pm)

  vah…..

  જવાબ આપો
 • 3. Hasmukh Gadhia  |  જાન્યુઆરી 12, 2011 પર 4:13 પી એમ(pm)

  Vah,Maja Padi Gai !

  જવાબ આપો
 • 4. suresh shah  |  ઓગસ્ટ 25, 2012 પર 3:13 પી એમ(pm)

  very good findings.i can give u more.
  1) 9×9=81
  99×99=9801
  999×999 =998001
  9999×9999 =99980001
  2) 5×5 =25
  15×15=225
  25×25=625
  v can do more in this manner
  thanks

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 226,596 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: