લલ્લુભાઈની કરામત

એપ્રિલ 15, 2008 at 9:43 પી એમ(pm) Leave a comment

 (૧)લલ્લુભાઈએ જોયેલા આકારો       

 

 

            (૨)લલ્લુભાઈએ કરેલી કરામત
લલ્લુ ઉંદર આમતેમ રખડતો હતો ત્યાં તેણે કેટલાક આકારો જોયા.બે મોટા ચોરસ,એક લંબચોરસ,બે નાના ગોળ,એક નળાકાર અને એક મોટું ગોળ….
લલ્લુભાઈ તો મચી પડ્યા.એક મોટા ચોરસને વિકર્ણથી કાપ્યો એટલે બે ત્રિકોણ તૈયાર થયા.
લલ્લુએ એક ત્રિકોણને મોટા ચોરસ પર ચઢાવીને પોતાનું ઘર બનાવ્યું.
હવે બીજો ત્રિકોણ પાતળાને લાંબા લંબચોરસ પર ચઢાવીને ઝાડ બનાવ્યું.
લલ્લુભાઈએ નળાકારની નીચે બે નાના ગોળ ફીટ કરી પોતાની કાર બનાવી.અને તેની પર ચઢીને ચારેકોર ઘુમવા લાગ્યા.ઘડીમાં ઝાડ પર તો ઘડીમાં કાર પર…
એટલું રખડ્યા….એટલુ રખડ્યા કે થાકી ગયા.પરસેવે રેબઝેબ થઈ ગયા.
તેમણે મોટા ગોળને થાબડી થાબડીને વચ્ચે ખડો પાડી મોટો હોજ(તળાવ બનાવ્યું અને તેમાં પાણી ભરી તરવા લાગ્યા.
તેમને તો આ બધા આકારો મળ્યા અને જલસા થઈ ગયા…..

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

વેકેશન-૩ સફરજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 215,510 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: