રેતીમાં પડેલાં પગલાં

એપ્રિલ 20, 2008 at 9:34 એ એમ (am) 2 comments

એક રાત્રે મને સ્વપ્ન આવ્યું-
હું ભગવાન સાથે દરિયા કિનારે ચાલી રહી હતી અને સામે  મારા જીવનના જુદાજુદા સમયે બનેલા પ્રસંગોનાં ચિત્રો દેખાતા હતા.મેં જોયું કે દરેક પ્રસંગે રેતીમાં બે જોડ (ચાર)પગલાં પડેલા હતા.પણ અમુક વખતે માત્ર એક જ જોડ(બે) પગલાં જોવા મળ્યા.મેં નોં ધ્યું કે જ્યારે એક જ જોડ પગલા(બે) દેખાતા હતા તે મારા જીવનનો દુઃખદ,મુશ્કેલીઓવાળો સમય હતો.
મેં ભગવાનને પૂછ્યું-“હે ઈશ્વર,તમે તો મને કહ્યું હતું કે જો તું મને અનુસરીશ તો જીવનના આખય રસ્તા પર હું તારી સાથે ચાલીશ.”મેં વળી ઉમેર્યું-“હે ઈશ્વર, હવે તમે મને કહો કે મારા દુઃખદ સમયમાં કે મારે તમારી ખૂબ જ જરૂર હતી ત્યારે તમે મારી સાથે કેમ ન હતા?તમે મને તે સમયે કેમ એકલી મૂકી દીધી?”
ભગવાન મંદ મંદ  સ્મિત કરતાં બોલ્યા,”હે મારી અમૂલ્ય બાળા,તારા મુશ્કેલીવાળા સમયમાં મેં તને ક્યારેય એકલી નથી મૂકી દીધી. તું જ્યાં જ્યાં એક જ જોડ(બે) પગલા જુએ છે તે તો મારા પગલાં છે કારણકે તે સમયે તો મેં તને મારા હાથમાં ઉંચકી લીધી હતી.”
અને મારી આંખો ઈશ્વરનો અપાર પ્રેમ જોઈ ભીંજાઈ ગઈ.
 

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

પુત્રીજન્મનાં વધામણાં અજવાળી રાત

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 20, 2008 પર 7:30 પી એમ(pm)

  મૂળ અગ્રેજીમાં મેરી સ્ટીવનસન્સનૂં આ ગીત ઘણાએ ગાયલું છે
  One night a man had a dream. He dreamed
  he was walking along the beach with the LORD.
  Across the sky flashed scenes from his life.
  For each scene he noticed two sets of
  footprints in the sand: one belonging
  to him, and the other to the LORD.
  When the last scene of his life flashed before him,
  he looked back at the footprints in the sand.
  He noticed that many times along the path of
  his life there was only one set of footprints.
  He also noticed that it happened at the very
  lowest and saddest times in his life.
  This really bothered him and he
  questioned the LORD about it:
  “LORD, you said that once I decided to follow
  you, you’d walk with me all the way.
  But I have noticed that during the most
  troublesome times in my life,
  there is only one set of footprints.
  I don’t understand why when
  I needed you most you would leave me.”
  The LORD replied:
  “My son, my precious child,
  I love you and I would never leave you.
  During your times of trial and suffering,
  when you see only one set of footprints,
  it was then that I carried you.”

  જવાબ આપો
 • 2. rajeshwari  |  એપ્રિલ 21, 2008 પર 7:04 એ એમ (am)

  Yes Pragnben,
  I have tried to translate it…….Thanks.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: