બ્રેડલી

એપ્રિલ 25, 2008 at 10:31 એ એમ (am) 2 comments

સામગ્રી-

૩ કે ૪ સ્લાઈસ બ્રેડ
૮ ઈડલી(આગલા દિવસે કરેલી)
૪-લીલા મરચા(મોટા કટકા કરવા)
૧ ચમચી આદુની પેસ્ટ
૩ નાના કાંદા(બારીક કાપેલા)
૨ મીડિયમ કદના ટમેટા(નાના નાના કાપવા)
૧ ચમચી હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ
મીઠા લીમડાના ૪-૫ પાન
૨ ચમચા બારીક સમારેલી કોથમીર
૧ ચમચો તેલ
૧ ચમચી રાઈ
૧ ચમચી હીંગ
રીત-
૧-બ્રેડ અને ઈડલીના નાના નાના ટૂકડા કરો
૨-તાવડીમાં તેલ મૂકી તેમાં રાઈ અને હીંગ નાંખી તતડવા દો
૩-આ તેલમાં કાંદાના કટકા,લીલા મરચાના કટકાઆદુની પેસ્ટ નાંખો અને સાંતળો
૪-તેમાં બ્રેડ અને ઈડલીનાં કટકા નાંખી ઉપર મીઠુ,ખાંડ,હળદર,ટમેટાના ટૂકડા નાંખો
૫-બરાબર હલાવો જેથી બધો મસાલો બ્રેડ અને ઈડલીના ટૂકડા પર સરખો ચોંટે
૬-ઉપર કોથમીર ભભરાવો.

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

૨૫ મી એપ્રિલ-રાષ્ટ્રીય DNA દિવસ સૌનું કરો કલ્યાણ

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 25, 2008 પર 5:33 પી એમ(pm)

  આ મોંઘવારીના વખતમાં એક સુચન એ છે કે ડીનરનું વધેલું(લેફ્ટ ઓવર)લન્ચમાં વાપર્વૂ.ડિનરમાં ઈડલી હોય કે ભાજી-પાંઉ હોય તો બીજે દિવસે આવી રીતે વઘાર્યાં પછી લન્ચ-બેગમાં મૂકતી—હવે તેઓને ચેન્જ તરીકે આ બ્રેડલી બનાવી આપીશ! કલરવ……મોટા માટે….મોટાનો!
  અમે બહાર જમવા જઈએ તો લેફ્ટઓવર ઘેર લઈ જવા બેગ તેઓ જ આપે છે!

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  એપ્રિલ 29, 2008 પર 8:50 એ એમ (am)

  પાર્સલ કરીને બ્રેડલી મોકલે તો?
  ( વીહંગ બ્રેડલીમાં ત્રણ મહીના ભણ્યો હતો. ! )

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: