સૌનું કરો કલ્યાણ

April 26, 2008 at 5:49 am 2 comments

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
નર-નારી, પશુ-પક્ષી(૨)જીવ જંતુનું તમામ,
દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
જગનાં વાસી સૌ સુખ ભોગવે(૨)આનંદે રહી આઠોં જામ;
દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
દુનિયામાં દુકાળ પડે નહીં(૨)લડે નહીં કોઈ ગામ,
સર્વ જગે સુખાકારી વધે ને(૨)વળી વધે ધન ધાન્ય,
દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
કોઈ કોઈનું બૂરું ન ઈચ્છે(૨)સૌનું ઈચ્છે સૌ સમાન,
દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
પોતે પોતાના ધર્મ પ્રમાણે (૨)સૌ ભજે ભગવાન્,
દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

બ્રેડલી તા-૧ લી મે

2 Comments Add your own

 • 1. pragnaju  |  April 26, 2008 at 4:22 pm

  सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
  सर्वे भद्राणिपश्यन्तु मा कश्चिद्दुःख भाग भवेत्।
  तथा
  પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
  તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
  અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
  અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે
  ભાવને વ્યક્ત કરતું અનેક ઘરોમાં રોજ ગવાતું ભજન

  Reply
 • 2. rajeshwari  |  April 27, 2008 at 7:09 am

  પ્રજ્ઞાબેન્,
  અમારા ઘરમાં સાંજની સમુહ કુટુંબ પ્રાર્થનામાં આ પ્રાર્થના હંમેશાં ગવાતી.તેમે તે લખીને મને મારું બાળપણ યાદ અપાવ્યું……આભાર.

  પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
  તું સૃષ્ટિ ધારે છે, સૃજન,પ્રલયે નાથ તું જ છે,
  અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
  અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: