ઓરીગામી ઘુવડ(આઉલ)

મે 9, 2008 at 3:05 એ એમ (am) 4 comments

૧-ચોરસ કાગળ લઈ (૧) પ્રમાણે ક્રીઝ પાડો.
૨-ત્રુટક રેખા પાસેથી અંદર્ની બાજુએ વાળો(૨)
૩-ત્રુટક રેખાવાળા ભાગ પાસેથી અંદરની તરફ વાળો.(૩)(૪)
૪આ રીતે તૈયાર થશે. હવેઆઆ અંદરના ભાગને તીરના નિશાન બાજુ એક પછી એક બહાર કાઢો.(૫)(૬)(૭)(૮)
૫-આ રીતે બધા જ ભાગ બહાર કાઢો
૬-તીરની નિશાની તરફ ત્રુટક રેખા પાસેથી વાળો(૯)
૭-તીરની નિશાની પાસેથી ધીમે ધીમે ત્રુટક રેખા પાસેથી પાછળ તરફ વાળો.ત્રુટક રેખા પાસેથી ઉપર તરફ વાળો.(૧૦)
૮-અને તમારું ઘુવડ આઉલ તૈયાર (11)

Advertisements

Entry filed under: ઓરીગામી-મોડલ.

ધન્ય છે આ આગવી સૂઝને ડૉ.જે.જે.ચિનોય

4 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 9, 2008 પર 1:55 પી એમ(pm)

  નાના મોટા દરેકને ગમતી સુંદર પ્રવૃતી !આભાર્
  હવે તો તે વિડીઓમાં પણ માણી શકાય છે
  YouTube – Origami Owl

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  મે 11, 2008 પર 12:47 પી એમ(pm)

  આજે જ બનાવવા બેસી જાઉં. મને બહુ જ ગમતી હોબી.

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  મે 11, 2008 પર 1:09 પી એમ(pm)

  8 પછીનાં સ્ટેપ ન સમજાયા.

  જવાબ આપો
 • 4. વિવેક ટેલર  |  મે 16, 2008 પર 6:23 એ એમ (am)

  આ મારે સ્વયમને આજે કરાવવું પડશે..

  આભાર.,..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જુલાઈ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: