સાબુદાણા ઈડલી

મે 14, 2008 at 9:45 એ એમ (am) 4 comments

સામગ્રી
૧ કપ સાબુદાણા
૨ કપ કણકી અથવા ચોખા
૧ ટી સ્પુન તેલ
૨ થી ૨ ૧/૨ કપ છાશ
૧/૨ કપ છાશ
૧/૨ ટી સ્પુન ખાવાનૉ સોડા
૨ કાંદા(ઝીણા સમારેલા)
૨ ટેબલ સ્પુન કોથમીર ઝીણી સમારેલી(મરજિયાત)
૪ ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠુ સ્વાદાનુસાર
રીતઃ
(૧)કડાઈમાં તેલ સાબુદાણા મધ્યમ તાપે ૫ મિનિટ શેકવા
(૨)ચોખા ધોઈ લેવા।તેમાં સાબુદાણા ઉમેરી છાશથી પલાળવા ૬ થી ૮ કલાક ઢાકણ ઢાકી રાખવુ
(૩)ઈડલી ઉતારતા પેહલા પલળેલા સાબુદાણા – ચોખા થી વાટી લેવા તેમાં સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ, જો કાંદા વાપરવા હોય તો કાંદા,કોથમીર,લીલા મરચા ઉમેરવા
(૪)ઈડલી ના વાસણ માં તેલ ચોપડી,ખીરૂ રેડી ઈડલી ઉતારવી. ગરમ ઈડલી કોપરાની ચટણી અને સંભાર સાથે પીરસવી
ખીરા માથી ઢોસા પણ બનાવી શકાય
Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

ડૉ.જે.જે.ચિનોય હે જગત્રાતા,વિશ્વ-વિધાતા

4 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  મે 14, 2008 પર 8:36 પી એમ(pm)

    તૈયાર પેકેટમાંથી તો વારંવાર ઈડલી બનાવીએ છીએ
    હવે સાબુદાણા ઈડલી-ઢોસા બનાવીશું
    આભાર્

    જવાબ આપો
  • 2. jayeshupadhyaya  |  મે 15, 2008 પર 9:02 એ એમ (am)

    સાબુદાણા એના કોઇ પણ રુપમાં મને પસંદ છે આ પણ ચાખવુંજ પડશે
    http://jayeshupadhyaya.wordpress.com

    જવાબ આપો
  • 3. shivshiva  |  જૂન 8, 2008 પર 1:06 એ એમ (am)

    બનાવવી પડશે.

    જવાબ આપો
  • 4. indravadan g vyas  |  ઓગસ્ટ 5, 2008 પર 1:47 પી એમ(pm)

    nice recipe.in this shravan we can have this item.good.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 217,672 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જુલાઈ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: