ગાંધી બાપુ

ઓગસ્ટ 20, 2008 at 6:10 પી એમ(pm) 1 comment

વહાલા બાલમિત્રો,

તમે બધા જ આઝાદ ભારતના સંતાનો છો તમને બધાને ખૂબ ખૂબ સુખ સગવડો મળે છે.મમ્મી-પપ્પા,દાદા-દાદી, નાના-નાની, કાકા-કાકી, માસા-માસી,ફોઈ-ફુવા બધા ખૂબ જ વહાલ કરે છે અને જાતજાતની ભેટ-સોગાદો તમને આપે છે. તમે ખૂબ સારી શાળામાં ભણી શકો છો અને ખૂબ મઝા પણ કરી શકો છો. પણ તમને ખબર હશે જ કે એક વખત આપણે ભારતીય લોકો અંગ્રેજોનાં ગુલામ હતા.આપણા પૂર્વજોએ ખૂબ તકલીફો વેઠી, અનેક્સ દુઃખો સહન કર્યા. આ બધામાંથી આપણને આઝાદ કરનાર અનેક મહાન વીર પુરુષો હતા. તેઓ દેશ માટે શહીદ થયા અને આપણેને આઝાદી અપાવી. આ બધામાં ગાંધીજીનું નામ અમર છે. આપણે તેમને ગાંધી બાપુ તરીકે ઓળખીએ છીએ. તેમણે જે હિંમત અને આત્મવિશ્વાસથી બારતના લોકોને ગુલામીમાંથી મુક્ત કર્યા તે ખરેખર વંદનીય છે. તેઓ કેટલા મહાન હતા તેનું એક ઉદાહરણ આપું. સરનામામાં માત્ર Mr.Gandhi, India –લખેલો પત્ર તેમને મળી જતો…..

આવું ક્યારે શક્ય બને??? તેમણે કેટલી લોકપ્રિયતા મેળવી હશે?

મુરબ્બી શ્રી જુગલકિશોરભાઇના બ્લોગ “ગાંધી દર્શન” માંથી આ પત્ર લઈ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ બદલ જુગલકિશોરભાઇનો આભાર વ્યક્ત કરું છું.

Entry filed under: ડાયરીનું એક પાનું.

કલરવનો જન્મદિવસ સાચી શ્રધ્ધાંજલિ

1 ટીકા Add your own

  • 1. pragnaju  |  ઓગસ્ટ 21, 2008 પર 1:47 પી એમ(pm)

    ખૂબ સુંદર બાપુની વાતો.
    સરનામાવાળી વાત વાંચી હતી
    આજે તે પોસ્ટકાર્ડ જોઈ વધુ આનંદ થયો

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,372 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: