પિતા,અમે તુજ બાળકો

ઓગસ્ટ 27, 2008 at 3:53 પી એમ(pm) 3 comments

પિતા,અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથઃ

કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.

જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રાખો સદાયઃ

ભલું થજો સહુ કોઇનું, દુઃખ હજો ન જરાય.

સુણીએ રુડું કાનથી, રૂડું નીરખો નેણ,

હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

સાચી શ્રધ્ધાંજલિ અલ્પ શબ્દોની અભિવ્યક્તિ

3 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  સપ્ટેમ્બર 2, 2008 પર 2:25 પી એમ(pm)

  લેખક કોણ?

  જવાબ આપો
 • 2. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 9:19 પી એમ(pm)

  બાળકો પણ ગાઈ શકે તેવી સરળ સહજ પ્રાર્થના

  જવાબ આપો
 • 3. arvind  |  સપ્ટેમ્બર 12, 2008 પર 8:40 એ એમ (am)

  પિતા,અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથઃ

  કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.

  જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રાખો સદાયઃ

  ભલું થજો સહુ કોઇનું, દુઃખ હજો ન જરાય.

  સુણીએ રુડું કાનથી, રૂડું નીરખો નેણ,

  હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: