Archive for સપ્ટેમ્બર, 2008

બાલ રમત-1નદી કિનારે ટામેટુ

આપણી ભૂલાતી જતી બાલ રમતોને ફરી યાદ કરીએ.બાળકો જાતે આ રમતો રમી શકે છે અને જો તેમેને સમજણ ના પડે તો વડીલો તેમેને સમજાવે તો આ રમતો ફરી જીવંત બની શકે.

આ રમત 3 વર્ષની ઉંમરના અને તેનાથી મોટા બાળકો ખૂબ સારી રીતે માણી શકે છે. અલબત્ત પિકનિક પર ગયા હોઈએ કે બધા મિત્રો કુટુંબીજનો ભેગા થયા હોઈએ ત્યારે મોટાંઓ પણ આ રમત માણી શકે છે. (વધુ…)

સપ્ટેમ્બર 30, 2008 at 9:02 એ એમ (am) 7 comments

પ્રાણીકથાઓ-10(દ્રાક્ષ તો ખાટી છે)

એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તે ફરતું ફરતું એક ખેતર પાસે પહોંચી ગયું. તેણે જોયું તો તેમાં દ્રાક્ષનાં વેલાનાં માંડવા હતા અને તેની પર લુંબેને ઝુંબે દ્રાક્ષ લાગેલી હતી. શિયાળના મોઢામાં પાણી આવવા માંડ્યું. (વધુ…)

સપ્ટેમ્બર 29, 2008 at 10:15 એ એમ (am) 1 comment

જનીનવિદ્યા પરિચય-2

 એકસંકરણ પ્રમાણ  MONOHYBRID RATIO -મેંડેલનો એકસંકરણ પ્રમાણ દર્શાવતો પ્રયોગ

આપણે આગળ જનીજવિદ્યા પરિચય્-1 માં જોઇ ગયા તેમ મેંડેલે વટાણાના છોડમાં જે લક્ષણો જોયા અને પોતાની ડાયરીમાં નોંધ્યા તેના આધારે તેણે સમજુતી આપી કે જો   બે ઉંચા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે તો અનેક પેઢી સુધી ઉંચા છોડ જ ઉત્પન્ન થાય છે અને જો બે નીચા છોડ વચ્ચે સંકરણ કરવામાઁ આવે તો અનેક પેઢી સુધી નીચા છોડ જ ઉત્પન્ન થાય છે. આથી તેમણે તેને અનુક્રમે શુધ્ધ ઉંચા છોડ અને શુધ્ધ નીચા છોડ એમ ઓળખ આપી. (વધુ…)

સપ્ટેમ્બર 28, 2008 at 4:57 પી એમ(pm) 1 comment

ભાવભીનું આમંત્રણ..GujaratiBloggers community

અનેક સર્જકોએ ગુજરાતીમાં બ્લોગ રચ્યા છે.ગુજરાતી બ્લોગર્સની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે તે ગુજરાત અને ગુજરાતી ભાષા માટે આનંદની વાત છે. આમાં પણ તરુણભાઈ પટેલે એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. તેમણે તમામ ગુજરાતી બ્લોગર્સને એકસાથે એક જ બ્લોગમાં રજૂ કરવા વેબસાઈટ બનાવી છે. ઘણા બ્લોગર્સનો અને તેમનાં કાર્યનો તેમાં પરિચય આપ્યો છે. આ વેબસાઈટનું નામ છે  gujaratibloggers.com

તરુણભાઈને હાર્દિક અભિનંદન. આપ તેમના આ ભગીરથ કાર્યમાં અચૂક મદદ કરશો તેવી અપેક્ષા છે. આપ પણ આપની વિગત તેમણે અત્રે આપેલા ઢાંચામાં ભરી તેમને પહોંચાડશો તેવી આશા છે.

તેમને જે માહિતી જોઈએ છે તે નીચે મુજબ છે.


If you have a blog and want your profile to be featured on GujaratiBloggers community, send answers to the following questions at tarunpatel AT gujaratibloggers DOT com (replace “AT” with “@” and “DOT” with “.”).
1. Please write 5-8 lines about you, your education and your hobbies.

 2. When did you start your first blog?

3. Why do you write blogs?

4. How does blogging benefits you?

5. Which is your most successful blog?
6. Which is your most favorite blog? Why?

7. Can Tarun share your email id so that people can write to you? Y / N

You can send your answers along with your photograph to Tarun at tarunpatel AT gujaratibloggers DOT com (replace “AT” with “@” and “DOT” with “.”).


Also you can submit your blog details to GujaratiBloggers.com by filling a form here:

http://spreadsheets.google.com/viewform?key=pj1Kko-Z4epOJBdCXs_u_eg
Looking forward to have you on GujaratiBloggers.com 🙂


*******************************************************

આપ સહુનો ખૂબ ખૂબ આભાર.

—–રાજેશ્વરી શુક્લ

સપ્ટેમ્બર 28, 2008 at 10:55 એ એમ (am) Leave a comment

યશગાથા ગુજરાતની

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની… (વધુ…)

સપ્ટેમ્બર 24, 2008 at 10:46 એ એમ (am) 2 comments

સુડોકુ-3(ઉકેલ)

સપ્ટેમ્બર 23, 2008 at 10:44 એ એમ (am) Leave a comment

ઉખાણા-4 થી 7 નાં ઉત્તરો

(4)-દીવો  (5)વિજળી  (6)લસણની કળી (7) પાંચ આંગળીઓ અને અંગૂઠો (વધુ…)

સપ્ટેમ્બર 20, 2008 at 12:18 પી એમ(pm) Leave a comment

ઇટ્ટા-કીટ્ટા

ઇલા! તારી કીટ્ટા કનુ ! તારી કીટ્ટા ઇલા તારી કીટ્ટા

મારી પાસે મીઠી મીઠી શેરડીને શીંગો

લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો (વધુ…)

સપ્ટેમ્બર 17, 2008 at 5:16 પી એમ(pm) 2 comments

સુડોકુ-3(પઝલ)

સપ્ટેમ્બર 16, 2008 at 3:53 પી એમ(pm) 2 comments

અમે ચાંદો સૂરજ રમતા’તા

અમે ચાંદો સૂરજ રમતા’તા

રમત રમતા કોડી જડી (વધુ…)

સપ્ટેમ્બર 12, 2008 at 5:09 પી એમ(pm) 3 comments

Older Posts


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ