અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો

સપ્ટેમ્બર 3, 2008 at 3:55 પી એમ(pm) 1 comment

 

અહો નાથ ! ઊભા અમે હાથ જોડી,

કરો રંક સામે કૃપાદ્રષ્ટિ થોડી.

સદા તાપ ને પાપથી તો ઉગારો,

અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.

કૂડાં દુઃખ કાપી રૂડાં સુખ આપો,

અમારા શિરે નાથજી ! હાથ થાપો.

સુખે જાય આ આજનો દિન સારો,

અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.

 ખબરદાર

Advertisements

Entry filed under: પ્રાર્થનાઓ.

રંગોની દુનિયા સાબુભાઈની ગાડી

1 ટીકા Add your own

  • 1. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 8:46 પી એમ(pm)

    કૂડાં દુઃખ કાપી રૂડાં સુખ આપો,
    અમારા શિરે નાથજી ! હાથ થાપો.
    સુખે જાય આ આજનો દિન સારો,
    અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.
    ખબરદારની પ્રાર્થનાઓ વેદના વાક્યો જેવી
    છતાં સરળ અને હૈયે ઉતરે તેવી

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,718 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: