સાબુભાઈની ગાડી

September 4, 2008 at 5:57 pm 1 comment

આગળ વાદળગાડી શીર્ષકવાળી પોસ્ટ મૂકી હતી. એના જેવી જ એક સુંદર રચના ડો.વિવેકભાઈ ટેલરની છે.
તેમના પુત્ર સ્વયમની મોહક અદા સાથે……


(……                     …સ્વયમ્

.

(”મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો ઉખાણા(4 થી 7)

1 Comment Add your own

 • 1. pragnaju  |  September 4, 2008 at 9:12 pm

  ફરી માણી
  મઝાના ફોટા સાથે
  મઝાની વાત
  બાળસ્વરમા ગવડાવી મૂકવા જેવી

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,936 વાંચકો

દિવસવાર ટપાલ

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: