ઇટ્ટા-કીટ્ટા

સપ્ટેમ્બર 17, 2008 at 5:16 પી એમ(pm) 2 comments

ઇલા! તારી કીટ્ટા કનુ ! તારી કીટ્ટા ઇલા તારી કીટ્ટા

મારી પાસે મીઠી મીઠી શેરડીને શીંગો

લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો

મારી પાસે ખાટી મીઠી આંબલીને બોર

એકે મહીં આપું તને છોને કરે શોર

જાણે હું તો આંબલી ને બોરનો તું ઠળિયો

ભોગ લાગ્યા ભાયગના કે ભાઇ આવો મળિયો

બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા

હવે કદી કરું નહીં તારી સાથે બુચ્ચા

જા જા હવે લુચ્ચા !

ઇટ્ટાને કીટ્ટાની વાત અલ્યા છોડ

ભાઇ-બહેન કેરી ક્યાંય જોઇ એવી જોડ

–સુરેશ દલાલ

ગીત  સાંભળવા નીચેની લીંક પર ક્લીક કરો

http://rankaar.com

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

સુડોકુ-3(પઝલ) ઉખાણા-4 થી 7 નાં ઉત્તરો

2 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  સપ્ટેમ્બર 17, 2008 પર 7:05 પી એમ(pm)

    સુરેશ દલાલનું મઝાનુ બાળગીત
    સાંભળવા પ્રયત્ન કર્યો તો આવું આવ્યું
    аккунт отключен
    домен super-diplom.ru – авария на сервере

    обратитесь в службу поддержки
    કદાચ અમારા કોમ્પ્યુટરમાં કાંઈન ઘટતું હશે!

    જવાબ આપો
  • 2. rajeshwari  |  સપ્ટેમ્બર 18, 2008 પર 11:34 એ એમ (am)

    pragnjubahen,
    I have corrected the name of the site.
    Please try now.Thanks.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,133 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: