ઉખાણા-4 થી 7 નાં ઉત્તરો

September 20, 2008 at 12:18 pm Leave a comment

(4)-દીવો  (5)વિજળી  (6)લસણની કળી (7) પાંચ આંગળીઓ અને અંગૂઠો

(4))

એક જાનવર એવું જે પૂંછ્ડે પાણી પીતું

બોલો કોણ

ઉત્તર્

દીવો

(5)

પડી પડી પણ ભાંગી નહીં

કટકા થયા બે ચાર

રાજા પૂછે રાણીને

બોલો ચતુર નાર

ઉત્તર-

વિજળી

(6)

માસુમ કળી ઢંકાઈ પૂરી
   કપડા પહેરે ઝાઝા
મિજાજ તેનો તીખો-તીખો

પણ રાખે સહુને સાજા

જવાબ દેજો નહીં તો પડશે તમને લાફા

ઉત્તર

લસણની કળી

(7)

પહેલી રાણી ઘણી જ શાણી

     આમ તો ડાહી પણ ગમે તેને કરે બદનામ

બીજી રાણી સૌથી મોટી કરે રાજા પર રાજ

તે અને રાજા ભેગા થઈને કામ કરાવે તત્કાલ

ત્રીજી રાણી ઘણી જ પ્યારી ઇશને પ્યારી સાચ

સહુને પૂજે સહુને ગમે  સંબંધ બાંધે સાચ

ચોથી રાણી નાજુક નમણી નારી

ઉભી રહે તો બચાવે ને નહીં તો લઈ લે લાજ

ચારે રાણી એક તરફ ને રાજા ઉભા સામી તરફ

રાજા ઉ ભે તો રાણીઓ ઝૂકે

જીત અમારી આજ

બોલો બોલો રાજા કોણ ને રાણીઓ કોણ

ઉત્તર-

પાંચ આંગળીઓ અને અંગૂઠો

Entry filed under: ઉખાણાં ઉત્તર - Riddle/Puzzles ans. Tags: .

ઇટ્ટા-કીટ્ટા સુડોકુ-3(ઉકેલ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: