ખજૂર રોલ્સ

October 13, 2008 at 4:05 pm 3 comments

 

ખજૂર, શીંગદાણા, કોપરાના રોલ્સ

100 ગ્રામ ખજૂર

100 ગ્રામ શેકેલા(ફોતરા દૂર કરેલા)શીંગદાણા

200ગ્રામ સુકા કોપરાનું છીણ

બે ચમચા ઘી

2 કપ દૂધ

100ગ્રામ ખાંડ

રીત-

(1)ખજૂરના ઠળીયા કાઢી  લીધા પછી તેના નાના ટૂકડા કરો અને મીક્સ્રમાં વાટી નાંખો.શેકેલા( શીંગદાણાનો ભૂકો કરો.

(2)ખજૂરને ઘીમાં શેકો સહેજ નરમ પડે એટલે તેમાં દૂધ અને ખાંડ નાંખો.

(3)સહેજ ઘટ્ટ થાય એટલે શીંગદાણાનો ભૂકો ઉમેરો અને હલાવો

ઘટ્ટા પીંડા જેવું બને એટલે નીચે ઉતારી લો

(4)હવે તેના લુવા પાડી કોપરના છીણમાં રગદોળી લો

(5)પાટલી પર પ્લાસ્ટીક પાથરી દરેક લુવાના રોલ બનાવો

(6)જો રોલ મોટા થાય તો તમારે જોઈતા હોય તે માપના કાપી લો.

(7)જીલેટીન પેપર કે પ્લાસ્ટીકના નાના ચોરસ ટૂકડામાં અલગ અલગ લપેટી ડબ્બામાં ભરી ફ્રીઝમાં મૂકો.

બાળકોને આ રોલ ખૂબ પસંદ પડે છે અને ઘણા દિવસ સુધી બગડતા પણ નથી..

બાળકો તેમના લંચબોક્સમાં મૂકેલા આ રોલને મઝાથી માણે છે.

નોંધ-

શીંગદાણાને બદલે બદામ કાજુ કે પીસ્તા પણ વાપરી શકાય. માત્ર નામ અને થોડો સ્વાદ તથા પોષક મૂલ્ય બદલાશે.

જેમકે ડ્રાયફ્રુટ્સ રોલ્સૢ કાજુરોલ્સ બદામ રોલ્સ પીસ્તરોલ્સ વિગેરે

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ. Tags: .

દેડકાનું જીવનચક્ર વહાલા બાળકને…..

3 Comments Add your own

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: