સુડોકુ-4(પઝલ)

ઓક્ટોબર 21, 2008 at 12:04 પી એમ(pm) 1 comment

સુડોકુ રમત કઈ રીતે રમાય તે જોઈ લઈએ

1-તેમાં ઉભી અને આડી 9-9 ખાનાની હરોળ છે કુલ 81 ખાના છે

2-9-9 ખાનાના 9 ચોરસ આપેલા છે.

3-દરેક ચોરસમાં 1 થી 9 નો આંકડો મૂકવાનો.એક પણ અંકનું પુનરાવર્તન ન થવું જોઈએ

4-દરેક ઉભી અને આડી હરોળમાં પણ 1 થી 9 અંક આવવો જોઈએ

તો ચાલો શરૂ કરી દો નીચેની સુડોકુ પઝલ……

જવાબ તમને 15 દિવસ પછી મળશે.

Advertisements

Entry filed under: સુડોકુ પઝલ.

વહાલા બાળકને….. અકબર બિરબલ(10)બાજરીનું દોરડું

1 ટીકા Add your own

  • 1. joshi vishal  |  જૂન 17, 2012 પર 8:33 એ એમ (am)

    ગ્લાસ વાળા સવાલ નો જવાબ ખોટો છે , પહેલો નહિ બીજા ગ્લાસ્સ ને ઉપાડી તેનું પાણી પાંચમાં ગ્લાસ્ માં ભરી ને તેની મૂળ જગ્યા એ પાછું મુકવું . એ સાચો જવાબ છે .

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: