Archive for ડિસેમ્બર, 2008

ભારતનું ગૌરવ્

નોબલ પારિતોષિક વિજેતા એવા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્યની રચના કરી.આ કાવ્ય તેમના દ્વારાસંસ્કૃતમય બંગાળી ભાષામાં રચાયું અને ગવાયું (લયબધ્ધ થયું. 27 મી ડીસેમ્બર1911 માં સૌ પ્રથમ વખત તે કલકત્તાના રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ગવાયું. ત્યારબાદ 24 મી જન્યુઆરી 1950 માં ભારતની સંવિધાન સમિતિ દ્વારા તેનો રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કરાયો. (વધુ…)

ડિસેમ્બર 27, 2008 at 5:38 પી એમ(pm) 2 comments


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ