ભારતનું ગૌરવ્

ડિસેમ્બર 27, 2008 at 5:38 પી એમ(pm) 2 comments

નોબલ પારિતોષિક વિજેતા એવા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્યની રચના કરી.આ કાવ્ય તેમના દ્વારાસંસ્કૃતમય બંગાળી ભાષામાં રચાયું અને ગવાયું (લયબધ્ધ થયું. 27 મી ડીસેમ્બર1911 માં સૌ પ્રથમ વખત તે કલકત્તાના રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ગવાયું. ત્યારબાદ 24 મી જન્યુઆરી 1950 માં ભારતની સંવિધાન સમિતિ દ્વારા તેનો રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કરાયો.

હાલ જે લયમાં તે ગવાય છે તેની રચના રામસિંહ ઠાકુરે કરી હતી.

આપણું આ રાષ્ટ્રગીત 42 થી 48 સેકંડમાં ગવાય છે. આ સમય ચોક્કસ છે અને તે જળવાય તે મહત્વનું છે.

તો ચાલો આપ્ણે આપણા રાષ્ટ્રગીતને યાદ કરી લઈએ.

જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા

પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા

વિંઢ્યા હિમાચલ યમુના ગંગા ઉત્કલ જલધિતરંગ

તવ શુભ નામે જાગે

તવ શુભ આશિષ માંગે

ગા હે તવ યશગથા

જનગણ મંગલ દાયક

 જય હે ભારતભાગ્ય વિધાતા

જય હે જય હે જય હે જયજયજય હે

Advertisements

Entry filed under: દિન મહિમા.

સુડોકુ-4(ઉકેલ) બાળશિક્ષણની રીત-2

2 ટિપ્પણીઓ Add your own

 • 1. santhosh  |  ફેબ્રુવારી 20, 2009 પર 6:25 એ એમ (am)

  hi..it is nice to go through your blog…keep writing the good one..
  by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

  are u using the same…?

  Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

  popularize and protect the Native Language…

  Maa Tuje Salaam…

  જવાબ આપો
 • 2. rajniagravat  |  માર્ચ 26, 2009 પર 12:14 પી એમ(pm)

  મેડમજી,

  કહેવાય છે કે આ કાવ્ય ને રાષ્ટ્રગાનનો દરરજ્જો તો પછી મળયો (જેનો તમે પણ ઉલ્લ્ખે કરેલ છે જ ) પરંતુ કહેવાનું એ છે કે જ્યોર્જ પંચમની પ્રશસ્તિમાટે બનાવડાવવામાં આવેલ અને એના પરીપાક રૂપે જ નેબેલ પારિતોષિક આપવામાં આવેલ , આ વાતનો સ્વીકાર ખુદ ગૂરૂવર દ્વારા લેખિતમાં થયેલ છે એ જાણ માટે

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   એપ્રિલ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: