બાળશિક્ષણની રીત-2

April 26, 2009 at 12:23 pm Leave a comment

પરેશભાઈએ બૂમ પાડી ” બીના,રીના તમે બંને તમારા ગણિતનાં પાઠ્યપુસ્તકો લઈને આવી જાઓ. આજે હું તમને નવી જ રીતે દાખલાઓ શીખવાડીશ.

બીના ચોથા ધોરણમાં અને રીના પાંચમા ધોરણમાં ભણે…..પપ્પાની માંગણી સાંભળીને રીના તરત ગણિતનું પુસ્તક લઈને આવી ગઈ અને બીનાને અડધો કલાક થયો તો ય હજી હાજર ન થઈ.આવી ત્યારે બોલી,”પપ્પા, મારું ગણિતનું પુસ્તક નથી મળતું. મને કાલે શીખવાડજો”

આવું કેમ બન્યું???બંને બહેનો- એક જ ઘરમાં રહે અને છતાં આમ કેમ???

કારણકે જ્યારે મમ્મી કાંઈક કરવાનું કહે ત્યારે રીના શ્હંતિથી સાંભળે અને જણાવ્યા પ્રમાણે કરે જ્યારે બીના ભાગતી જ ફરે.

ઘણીવાર આપણે જોઈએ છીએ કે મોટા માણસો પણ પોતાની વસ્તુઓના ઢગલા કરતા હોય છે, પોતાની વસ્તુઓ વ્યવસ્થિત રાખી શકતા નથી અને પછી જરૂર પડે ત્યારે તેની શોધાશોધ કરે છે અને ન મળતાં બૂમાબૂમ કરે છે. આવું ન બને તે માટે આપના બાળકને નાનપણથી ટેવ પાડો.

પુસ્તકો વસ્તુઓ અથવા પદાર્થોને છૂટા પાડવામાં તથા વર્ગીકરણ કરવામાં મદદ કરો. પેન સ્કેચપેન વિગેરે જેવી વસ્તુઓ મૂકવાની આકર્ષક દાનીની જેમે ફાઈલો ચોપડીઓઅને સ્ટેશનરી મૂકવા માટે પણ જુદાજુદા રંગીન ઘોડાઓ પૂરા પાડો દરેક વસ્તુ ક્યાં મૂકી શકાય તે યાદ રાખવામાં અને ઉપલબ્ધ જગ્યા તથા સાધનસંપત્તિનો શ્રેષ્ઠ તથા મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે બાળકને મદદ કરો

Entry filed under: બાળશિક્ષણની રીતો. Tags: .

ભારતનું ગૌરવ્ કેવો ઢૂંકડે આવીને!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

April 2009
M T W T F S S
« Dec   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: