કેવો ઢૂંકડે આવીને!

મે 12, 2009 at 8:44 એ એમ (am) Leave a comment

Dhruv blessed

નાનકડા ધ્રુવનું દોડતા શીખવું, બોલતા શીખવું અને સૃષ્ટિથી અવિરત સ્પંદિત થતાં રહેવું એ મારા વિસ્મયનું વાતાયન ખુલ્લું રાખે છે.

પંચમ શુક્લ

કેવો ઢૂંકડે આવીને!

ઘૂંટડે, ઘૂંટડે પીવે છે, ટીપું, ટીપું ઢોળીને!

અંધારામાં જાગે છે; અજવાળાને તાગે છે,

જુગનૂઓ ઝબકાવીને! ….. કેવો ઢૂંકડે આવીને!

ઊભે તડકે તાપે છે; પડછાયાઓ માપે છે,

સૂરજ છત પર વાવીને….. કેવો ઢૂંકડે આવીને!

 છમછમ છમછમ નાચે છે; અલક-મલકમાં રાચે છે,

પવન પાંદ ફરકાવીને! ….. કેવો ઢૂંકડે આવીને!

અવળું સવળું વાંચે છે; ઝીણું ઝીણું જાંચે છે,

સમજણ ચાવી ચાવીને! ….. કેવો ઢૂંકડે આવીને!

૧૧/૫/૨૦૦૯

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

બાળશિક્ષણની રીત-2 વાહ રે ધ્રુવભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: