કેરીના રસનો આઠડૉ

જૂન 25, 2009 at 6:20 પી એમ(pm) Leave a comment

મમ્મી ધ્રુવને જમાડતી હતી. કેરીનો રસ ખવાની તેને ખૂબ જ મઝા આવતી હતી. વાડકીમાંથી જાતે જ ચમચીથી રસ લઈ પીતો હતો. અને બે ટીપા

જમીન પર પડ્યા. બે ય ટીપા એકબીજાને અડીને પડ્યા હતા.

મમ્મી બોલી,” ધ્રુવ, આમ રસ ઢોળાય?? ”

તે તો તેની મસ્તીમાં જ હતો.

મમ્મીની વાત તેણે સાંભળી પણ નહીં અને બોલ્યો,”આને એઇટ કહેવાય હોં….પપ્પા, જુઓ કેવો સરસ એઈટ બન્યો છે !!!!

Advertisements

Entry filed under: શિશુ મુખેથી.

વાહ રે ધ્રુવભાઈ પ્રાણીકથાઓ-11(ટાઢા ટબુકલાની વાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: