કહેવત ભંડાર-1

ઓક્ટોબર 14, 2009 at 6:27 એ એમ (am) 2 comments

1-કજિયાનું મોં કાળું

2-કમળો હોય તેને પીળું દેખાય

3-કમાઉ દીકરો સૌને વહાલો

4-કરમ કોડીના અને લખણ લખેશરીના

5-કરો તેવું પામો, વાવો તેવું લણો

 6-સકર્મીની જીભ, અકર્મીના ટાંટીયા

7-કાકા મટીને ભત્રીજા ન થવાય

8-કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો

9-કાગડા બધે ય કાળા હોય

1૦-કાગડો દહીંથરું લઈ ગયો

Advertisements

Entry filed under: કહેવતો, ડાયરીનું એક પાનું.

કેપીટલ સૂરજ અને સ્મોલ સૂરજ જોડકણાં-૯

2 ટિપ્પણીઓ Add your own

 • 1. harshidaba jadeja  |  સપ્ટેમ્બર 20, 2010 પર 3:20 પી એમ(pm)

  vad teva teta ane bap teva beta

  જવાબ આપો
 • 2. prem  |  ઓક્ટોબર 27, 2010 પર 2:26 એ એમ (am)

  ‘baap aeva beta ne vad aeva teta’

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: