જોડકણાં-૯

October 22, 2009 at 10:44 am 3 comments

ચકલી બોલે ચીં ચીં

ટીપું પાણી પી પી

કાગડો બોલે કા કા

મોટે સાદે ગા ગા

કોયલ બોલે કૂ કૂ

હોલો બોલે ઘૂ ઘૂ

કૂકડો બોલે કૂકડે કૂક

ગાડી બોલે છૂક છૂક છૂક

બકરી બોલે બેં બેં

આલોપાલો લે લે

મીની મીની મ્યાંઉ મ્યાઉં

ઓરી આવ તો દૂધ તને પાઉં

ઉંદર્મામા ચૂં ચૂં સામો ઉભો હું છું

Entry filed under: જોડકણાં, બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

કહેવત ભંડાર-1 બજરંગબલીની જય

3 Comments Add your own

  • 1. nilam doshi  |  October 23, 2009 at 3:33 am

    સરસ …
    માણવા ગમે એવા જોડકણા….

    સામે ઉભો હું હું….

    કેવી મજા આવે આમ સામે ઉભવાની..ધ્રુવને તો……

    Reply
  • 2. Pinki  |  November 7, 2009 at 10:30 am

    saras… enjoyed !

    Reply
  • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 26, 2012 at 6:22 am

    ખુબ જ સરસ

    મજા પડી ગઈ સાહેબ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

October 2009
M T W T F S S
« Sep   Nov »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: