મગજની કસરત-૧

November 10, 2009 at 8:47 am 8 comments

thinking kid

(૧)એક બસમાં ૭ છોકરીઓ બેઠી, દરેકની પાસે ૭ બેગ, દરેક બેગમાં ૭બિલાડીઓ, દરેક બિલાડીને ૭ બચ્ચા તો કુલ બિલાડીઓના પગ કેટલા????

(૨)ત્રણ ભાઇઓ ઝગડતા હતા, તેમની પાસે ૨૨ કેરીઓ હતી અને તેને સરખે ભાગે વહેંચવી હતી. એક ફકીર ત્યાંથી પસાર થયા અને તેમણે આ ઝગડો દૂર કરવા ત્રણેને સરખે ભાગે કેરીઓ વહેંચી આપી…..દરેકને સરખે ભાગે કેરીઓ મળી ગઈ. કઇ રીતે કેરીઓ વહેંચી હશે??? દરેકને કેટલી કેરીઓ મળી હશે???

Advertisements

Entry filed under: કોયડા, મગજની કસરત.

બાળ શિક્ષણની રીતો-૫ કાગળ કલા

8 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  April 19, 2010 at 8:11 am

  પહેલાનો જવાબ તો બહુ મોટી સંખ્યા થાય ; પણ બીજાનો જવાબ
  સાત
  બાવીસમી કેરી ફકીર ખાઈ ગયો !

  Reply
  • 2. jay  |  મે 15, 2013 at 11:52 am

   7 is right answer

   Reply
 • 3. PS  |  April 20, 2010 at 10:07 am

  1:

  7^4 * 4 = 9604

  Reply
 • 4. siddhi  |  મે 13, 2010 at 3:29 am

  answer of 1st is 10976, is it true ? reply me …

  i.e.1 cat + 7 kitten *7*4*7*7=10976

  for 2nd i agree with
  shree suresh

  Reply
  • 5. jay  |  મે 15, 2013 at 11:45 am

   10976 i s right answer

   Reply
 • 6. manoj patel  |  December 3, 2011 at 7:58 am

  2nd no jawab sacho 6e….
  pan pahela no jawab 9604 thay 6e

  Reply
 • 7. viral  |  February 27, 2012 at 5:05 pm

  9604

  Reply
 • 8. shaileshvasava  |  August 13, 2012 at 6:52 am

  કેરી રર હતી.તમે કહો છો એવી સ્પષ્ટતા કોયડામાં કરી નથીં.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

November 2009
M T W T F S S
« Oct   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: