કાગળ કલા

November 14, 2009 at 5:07 pm 1 comment

paper cutting-1

દોસ્તો આજે એક બાળકે કરેલા સર્જનાત્મક કાર્યને અહીં રજૂ કરું છું. સીનીયર કે.જી. માં ભણતા એક બાળકને બે ચોરસ કાગળ આપ્યા અને એક કાગળને તેણે પહેલાં ડબલ વાળ્યો અને ત્યારબાદ તેને ફરી ડબલ વાળ્યો એટલેકે ચોરસ કાગળને ચોવડો વાળ્યો અને પછી વર્તુળાર કાપ્યો. પછી તેને ખોલ્યો તો ચોરસ કાગળ પર ચાર વર્તુળ બન્યા હતા.

બીજા ચોરસ કાઅળને તેણે ડબલ વાળ્યો અને તેના અડધિયા પર કાળો વોટરકલર છંટ્યો અને પછી તેને ડબલ વાળી ઉપર હાથથી ઇસ્ત્રી કરતો હોય તેમ ઘસ્યું અને પછી કાગળ ખોલ્યો તો સરસ મઝાની ડીઝાઇન પડી ગઇ હતી.

તમે પણ આવી કલા અજમાવજો….

Entry filed under: કાગળ કાપણી. Tags: .

મગજની કસરત-૧ મગજની કસરત-૧ નો જવાબ

1 Comment Add your own

  • 1. સુરેશ  |  December 24, 2009 at 4:33 pm

    કાપવાથી બનતી ડીઝાઈન અમારા જયને ઘણી ગમે છે. હવે રંગ છાંટવાની તેની પાસે કરાવીશ.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

November 2009
M T W T F S S
« Oct   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: