હેં, દાદા

જાન્યુઆરી 11, 2010 at 8:10 એ એમ (am) 2 comments

હેં, દાદા હાલોને હુ…તુ…તુ…રમીએ

ભાઇ અને બેનને બે નાની આંખ છે

હેં, દાદા તમારે ચાર ચાંખ કેમ???….હેં, દાદા હાલોને

ભાઇ અને બેનને બે નાના પગ છે, હેં,

હેં, દાદા, તમારે ત્રણ પગ કેમ???….હેં, દાદા હાલોને

ભાઈ અને બેનને કાળા કાળા વાળ છે,

હેં, દાદા તમારે ટાલકું કેમ???…..હેં, દાદા હાલોને

ભાઇ અને બેનાને નાનું નાનું પેટ છે, હેં,

હેં, દાદા તમારે મોટી ફાંદ કેમ????….. હેં, દાદા હાલોને

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

રમ્યાને અભિનંદન વરૂનો જમવાનો ટાઇમ

2 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ  |  જાન્યુઆરી 13, 2010 પર 9:09 એ એમ (am)

    વાહ ! મજા આવી ગઈ.
    – ડલાસ વાળા દાદા

    જવાબ આપો
  • 2. siddhi  |  મે 13, 2010 પર 3:34 એ એમ (am)

    it is more delicious if we can listen it in good rythm … it be helpful to me to sing with my kid , any way thanku very much for this….

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,921 વાંચકો

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: