રમતા રમતાં શીખીએ

મે 30, 2010 at 7:24 એ એમ (am) 2 comments

બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.

તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-

રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે  ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..

હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે

ગુલાબ-ROSE—રોઝ

ચંપો-CHAMPA—-ચમ્પા

મોગરો-MOGRA—-મોગરા

સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર

હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….

આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ,  પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.

આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….

Advertisements

Entry filed under: બાલ રમતો.

ચકરી બધું મારે જ કરવાનું????

2 ટિપ્પણીઓ Add your own

 • 1. ashalata.  |  જૂન 4, 2010 પર 9:08 એ એમ (am)

  sundar karya

  best wishes

  જવાબ આપો
 • 2. Kantilal Parmar  |  જુલાઇ 23, 2010 પર 3:45 એ એમ (am)

  વંદન, પ્રણામ, શ્રી રાજેશ્વરીબેન.
  આપ ખરેખર એક અદ્ભૂત શિક્ષીકા છો, હું તો આજીવન વિદ્યાર્થી રહી નવું શીખવા પ્રયત્ન કરૂં છું. ગઈ રાતે મારા મિત્રે મને પૂછ્યું કે મેડીટેશન સમજાવો, પરંતુ હું ઉત્તર આપું તેનાથી વધીને સામા સવાલો કરે. મહારાષ્ટ્રીયન છે અંગ્રેજી અને હીંદીમાં વાતો થઈ. આપ એ બે ભાષામાં લખતાં હો તો મને કહેશો અને વાર્તાલાપ કરી શકો તો તેમની વિગતો આપું. કમ્પયુટર પ્રોગ્રામર છે.
  Skype Name parikshit_one
  Full name Parikshit Girish Ghospurkar
  Birth date 16 October 1982
  Age 27
  Language English
  Location Pune, India
  Mobile +919890063816
  Contacts 4
  Parikshit Ghospurkar Poonawala
  વાર્તાલાપ આપને ઈમેલથી મોકલું છું.
  આનંદ થયો આજે આપની દુનિયામાં પ્રવેશ મળ્યો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 226,596 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: