મગજની કસરત

July 18, 2010 at 6:26 pm 1 comment

અહીં છ ગ્લાસ છે જેમાં પહેલા ત્રણ ગ્લાસમાં નારંગીનો રસ ભરેલો છે. અને પછીના ત્રણ ગ્લાસ ખાલી છે.માત્ર એક જ વખત એક ગ્લાસ ઉઠાવીને તમે એવી ગોઠવણી કરી આપો કે ભરેલો ગ્લાસ અને ખાલી ગ્લાસ એકાંતરિક રીતે ગોઠવાય. (એક ભરેલો, એક ખાલી, એક ભરેલો એક ખાલી, એક ભરેલો એક ખાલી) તે રીતે….

(2)

જવાબ આપો——–આ બસ્કેટમાં છ ઇંડા છે. છ માણસો છે. દરેકને ભાગે  એક એક ઇંડું છે અને તો  પણ બાસ્કેટમાં એક ઇંડું રહે છે.

કઈ રીતે??????

Entry filed under: કોયડા. Tags: .

ટામેટું આંગળીઓની કરામત

1 Comment Add your own

  • 1. abhigamweblog  |  July 28, 2010 at 11:44 am

    પ્રિય રજેસ્વરીબેન,

    મને તો મગજ ની કસરત વાંચવની ખુબ જ મજા પડી. તમને નથી લાગતું કે કોઇક વાર બહેનોના પણ સુસુપ્ત મગજ ને થોડી કસરત કરાવીને જાગ્રુત કરવું જોઇએ??કોઇક વાર આવું ભેગું કરીને આપણે સૌ આનંદ લૈશું.

    ઉમાબેન શેઠ.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: