Archive for સપ્ટેમ્બર, 2010

સાબુદાણાની ખીચડી

 

સામગ્રી (વધુ…)

Advertisements

સપ્ટેમ્બર 13, 2010 at 6:10 પી એમ(pm) Leave a comment

ચાલો વાર્તા બનાવીએ…

ખૂબ જ મનોરંજન આપતી રમત– “ચાલો વાર્તા બનાવીએ”…

આ રમત મેદાની રમત નથી. તે ઘરમાં રમી શકાય તેવી છે અને કોઇપણ ઉંમરની વ્યક્તિ રમી શકે છે.જેટલી વધુ વ્યક્તિઓ હોય તેમ આ રમત રમવાની વધુ મઝા પડે.

રીત-

 એક લાંબો કાગળ લો. પ્રથમ વ્યક્તિ તેની પર એક વાક્ય લખે. અને બીજી વ્યક્તિને આપે. (વધુ…)

સપ્ટેમ્બર 11, 2010 at 10:46 પી એમ(pm) 10 comments

બહેરો દેડકો

 

એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા. સસલાએ સીટી મારી અને દોડ થઇ ગઇ શરૂ. (વધુ…)

સપ્ટેમ્બર 10, 2010 at 11:03 એ એમ (am) 9 comments


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 215,510 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   માર્ચ »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ