સાબુદાણાની ખીચડી

September 13, 2010 at 6:10 pm Leave a comment

 

સામગ્રી

૧ કપ સાબુદાણા

૫૦૦ ગ્રામ બટાકા

૪ ટેબલ સ્પુન સીંગદાણાનો ભૂકો

2 નંગ ઝીણા સમારેલા લીલા મરચા

 ૪-૫ મીઠો લીમડાના પત્તા

 ૩ ટેબલસ્પુન ખાંડ

૧ નંગ લીંબુ

૧ ચમચી આખુ જીરુ

 ૩ ટેબલ સ્પુન તેલ વઘાર માટે ૨ ચમચા સમારેલી કોથમીર

૨ ચમચો કોપરાનું છીણ

૧ ચપટી હીંગ

મીઠું સ્વાદ પ્રમાણે

 રીત :-

સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો.

 પલાળેલા સાબુદાણા એકબીજાથી છૂટા રહેવા જોઈએ.

 હવે બટાકાને બાફીને ઝીણા સમારી લો.

એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો,

જીરુ તતડે એટલે લીલા મરચાના ટૂકડા, મીઠો લીમડો તથા હીંગ નાખી સાબુદાણા વઘારી લો.

 તેને ઢાંકી થોડીવાર ચડવા દો.

ચડી જાય એટલે તેમાં બાફેલા બટાકાના ટૂકડા ઉમેરી સારી રીતે હલાવીને મિક્સ કરો અને સહેજવાર ઢાંકી દો.

ત્યાર બાદ તેમાં સીંગદાણાનો ભૂકો, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હલાવીને ગેસ બંધ કરી દો

ઉપરથી કોથમીર, લીલા નાળિયેરનું છીણ ભભરાવો અને ગરમાગરમ પીરસો….

બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવે છે. જરૂર લાગે તો લીલા મરચા ઓછા પણ નાંખી

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ. Tags: .

ચાલો વાર્તા બનાવીએ… શાકભાજીનું નૃત્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

September 2010
M T W T F S S
« Aug   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: